આપણા સમાજના વિદ્યાર્થીઓને શિક્ષણક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે રવિવાર તા. ૧૫/૦૯/૨૦૨૪ ના રોજ સાંજે ૪.૦૦ કલાકે ૨૧ માં સરસ્વતી સન્માન સમારોહનું આયોજન કરવામાં આવેલ છે.
શૈક્ષણિક વર્ષ ૨૦૨૩-૨૦૨૪ ના ધોરણ ૧ થી ૯ ના બધાજ વિધાર્થીઓ, ધોરણ ૧૦ થી ૧૨ ના વિધાથીઓ જેમણે ૭૦ કે તેથી વધુ ટકા તેમજ કોલેજની બધી ફેકલ્ટીના વિધાર્થીઓ જેમણે ૬૦ કે તેથી વધુ ટકા તથા ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ કોર્સના વિધાર્થીઓ જેમણે ૫૦ કે તેથી વધુ ટકા મેળવેલ છે, તેઓનું સન્માન કરવામાં આવશે.
નીચે આપેલા ફોમૅની પ્રિંટ કઢાવી વિગત ભરી, માર્કશીટની ઝેરોક્ષ કોપી સાથે આપણા સમાજના કાર્યાલયમાં સવારે ૧૦ થી ૧ તથા સાંજે 3 થી ૭ ના સમય દરમ્યાન જમા કરાવીને ત્યાં રાખેલ રજીસ્ટરમાં નોંધ કરાવી લેવા વિનંતી.
Download